Home > કવિતા, ગઝલ > તારી યાદથી આંખો થઈ જાય ભીની

તારી યાદથી આંખો થઈ જાય ભીની

January 23, 2014

આસપાસ છવાઈ ગઈ છે ગમગીની,
તારી યાદથી આંખો થઈ જાય ભીની…

અસહ્ય બની રહી છે મારી એકલતા,
ન સમજાય તેવી છે આ શૂન્યતા…

ક્ષણ ક્ષણમાં અહેસાસ છે તારો,
હર એક ખૂણામાં વસવાટ છે તારો…

મનને સમજાવુ હું કેમ કરી,
મારો હર એક શ્વાસ યાદ અપાવે તારી…

Advertisements
Categories: કવિતા, ગઝલ
%d bloggers like this: