Home > કવિતા, ગઝલ, ગીત, મુકુલ ચોકસી > સમયનો સાદો નિયમ છે – મુકુલ ચોકસી

સમયનો સાદો નિયમ છે – મુકુલ ચોકસી

August 24, 2013

સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી,
નિયમ છે પ્રેમનો સાદો, કદી ખટકતો નથી,
તમારો સાદો નિયમ છે સહુને ભટકાવો,
ને મારો સાદો નિયમ છે કે હુ ભટકતો નથી…

– મુકુલ ચોકસી

Advertisements
%d bloggers like this: