Home > કવિતા, ગઝલ, ગીત > આમ તો નથી તું ક્યાંય આસપાસ

આમ તો નથી તું ક્યાંય આસપાસ

June 3, 2013

આમ તો નથી તું ક્યાંય આસપાસ,
મનને તોય તારો સતત આભાસ…

દિલને પણ આજ, ફરી તારી આશ,
હજુયે નથી આવ્યો તું મારી પાસ?

શમણાં પણ થયાં છે મોંઘા ખાસ,
યાદને ચઢતું ના કોઇ વ્યાજ કાશ…

જોઇ શકે નહિં દિલ તુજ નિશ્વાસ,
વાટ તો જોશે પણ અંતિમ શ્વાસ…

દુનિયા તોડે કદી, ક્યાંક, કો’ક વિશ્વાસ,
આવી જજે તું, ફરી મારી પાસ…

Advertisements
%d bloggers like this: