Home > કવિતા, ગઝલ, ગીત > બળેલા આશિયાનાને સમજ

બળેલા આશિયાનાને સમજ

May 23, 2013

ધર્મસ્થળ ત્યાગી બળેલા આશિયાનાને સમજ,
રમ્ય પુસ્તક છોડ, ઊડતાં જીર્ણ પાનાને સમજ…
દિલને દુનિયાને ખુદાને તારે ઓળખવાં જ હો,
તો જરા મારા સમા કોઇ દીવાનગીને સમજ…

Advertisements
%d bloggers like this: