Home > કવિતા, ગઝલ, ગીત, મરીઝ > કહી નથી શકતો – મરીઝ

કહી નથી શકતો – મરીઝ

March 7, 2013

મળે છે તો મિલનની વાત એને કહી નથી શકતો,
જુદાઇના જીવનની વાત એને કહી નથી શકતો,
હવે તો ખુલ્લી આંખે પણ એ મારા સ્વજન જેવાં છે,
નિહાળું છું ને મનની વાત એને કહી નથી શકતો…

– મરીઝ

Advertisements
%d bloggers like this: